સિહોર શહેર તથા તાલુકા કોળી સમાજ દ્વારા સિહોર પોલીસ સ્ટેશનના પીઆઇ કે. ડી.ગોહિલની બદલી થતાં કોળી સમાજના અગ્રણીઓ.કાર્યકરો દ્રારા સન્માનિત કરાયા છે શ્રી ગોહિલ મળતાવડા સવભાવને લીધે લોકપ્રિય અધિકારી હતા.કોળી સમાજ માટે ખૂબજ ઉપયોગી અને માર્ગદ્શક બન્યા છે સમાજ દ્વારા તેમને ફૂલહાર. શાલ ઓઢાડી મો મીઠું કરવી સન્માનીત કરાયા હતા જેમાં કોળી સમાજના શહેર પ્રમુખ નટુભાઇ ડો મકવાણા. તાલુકા ના પુર્વે પ્રમુખ કાળુભાઇ ચૌહાણ, ચતુરભાઈ રાઠોડ, માધાભાઇ ગોહિલ, લવજીભાઈ ખસિયા, હષૅદભાઇ મકવાણા, ખીમજીભાઈ રાઠોડ, અશ્વીનભાઇ બુઢનપરા, જેન્તીભાઇ, મંગુબેન કોપૌરેટર, મનુભાઈ મકવાણા, અનીલભાઇ મકવાણા, હીમ્મતભાઇ રાઠોડ, પ્રદીપભાઈ રાઠોડ ઉમેશભાઇ મકવાણા, મિલનભાઇ બારૈયા મીતેશભાઇ બાંભણીયા અશોકભાઇ બાંભણીયા અનીલભાઇ મકવાણા સણોસરા, લાલાભાઈ બટેટાવાળા, સુનીલભાઇ લાઈટ ડેકોરેશન વાળા, તમામ કોળી સમાજ આગેવાનો આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધનસુરાના કરોલી પાસે ટ્રકમાં ભીષણ આગ
#buletinindia #gujarat #arvalli
સુરેન્દ્રનગર વઢવાણ બેઠક પરથી કોંગ્રેસ માથી ૨ ટર્મ વિધાનસભા ચૂંટણી લડનારા હિમાંશુ વ્યાસ કોંગ્રેસ પક્ષ માથી રાજીનામું આપ્યું
સુરેન્દ્રનગર વઢવાણ બેઠક પરથી કોંગ્રેસ માંથી ૨ ટર્મ વિધાનસભા ચૂંટણી લડનારા હિમાંશુ વ્યાસ કોંગ્રેસ...
এল আই চিয়ে(LIC) আইডাবিআই(IDBI) বেংকৰ ৫১% অংশীদাৰিত্ব বিক্ৰী কৰাৰ কথা বিবেচনা কৰিছে
কেন্দ্ৰীয় চৰকাৰ আৰু জীৱন বীমা নিগম(LIC) আইডিবিআই বেংকৰ প্ৰায় ৯৪% শ্বেয়াৰৰ মালিক। তেওঁলোকে বেংকৰ...
ભાભરમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં
#buletinindia #gujarat #banaskantha
কঠোৰ মুখ্যমন্ত্ৰী: গ্ৰেপ্তাৰ ৪৩ চৰকাৰী বিষয়া-কৰ্মচাৰী
দুৰ্নীতিৰ বিৰুদ্ধে অত্যন্ত কঠোৰ স্থিতি গ্ৰহণ কৰিছে মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব শৰ্মাই। অসম...