સિહોર શહેર તથા તાલુકા કોળી સમાજ દ્વારા સિહોર પોલીસ સ્ટેશનના પીઆઇ કે. ડી.ગોહિલની બદલી થતાં કોળી સમાજના અગ્રણીઓ.કાર્યકરો દ્રારા સન્માનિત કરાયા છે શ્રી ગોહિલ મળતાવડા સવભાવને લીધે લોકપ્રિય અધિકારી હતા.કોળી સમાજ માટે ખૂબજ ઉપયોગી અને માર્ગદ્શક બન્યા છે સમાજ દ્વારા તેમને ફૂલહાર. શાલ ઓઢાડી મો મીઠું કરવી સન્માનીત કરાયા હતા જેમાં કોળી સમાજના શહેર પ્રમુખ નટુભાઇ ડો મકવાણા. તાલુકા ના પુર્વે પ્રમુખ કાળુભાઇ ચૌહાણ, ચતુરભાઈ રાઠોડ, માધાભાઇ ગોહિલ, લવજીભાઈ ખસિયા, હષૅદભાઇ મકવાણા, ખીમજીભાઈ રાઠોડ, અશ્વીનભાઇ બુઢનપરા, જેન્તીભાઇ, મંગુબેન કોપૌરેટર, મનુભાઈ મકવાણા, અનીલભાઇ મકવાણા, હીમ્મતભાઇ રાઠોડ, પ્રદીપભાઈ રાઠોડ ઉમેશભાઇ મકવાણા, મિલનભાઇ બારૈયા મીતેશભાઇ બાંભણીયા અશોકભાઇ બાંભણીયા અનીલભાઇ મકવાણા સણોસરા, લાલાભાઈ બટેટાવાળા, સુનીલભાઇ લાઈટ ડેકોરેશન વાળા, તમામ કોળી સમાજ આગેવાનો આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા