મહુવા પો.સ્ટે વિસ્તારમાં પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલીંગમાં હતા દરધામ સાથેના એએસઆઈ ડી.કે.આહીર નાઓને બાતમીરાહે
હકીક્ત મળેલ કે, ઉંમણીયાવદર ગામ બાજુથી એક હીરો કંપનીની કર પ્લસ મોટરસાયકલ ઉપર બે જણા ચોરાઉ મોટર સાયકલ લઇને વેચવા માટે
અવાવાના છે. તેવી ઠીક્ત મળતા ઉપરોકત બાતમીવાળી જગ્યાએ આરોપીઓ અંગે વોચમાં હતા. તે દરમ્યાન મણીયાવદર ગામ બાજુ થી એક હીરો
કંપનીની રર પ્લસ મોટર સાયકલ ઉપર બે ઇરાનો બેરીને મો.સા ચલાવીને આવતા મણીયાવદર પેપંપ પાસે તે મોટર સાયકલ ને ઉભા રાખી રોડની
સામાં લેવડાવી કોર્ડન કરી બન્ને મજકુર ઇસમ ને હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયાના આધાર પુરાવા અને બીલ માંગતા પોતે તું કર્યું બોલવા
લાગેલ અને પોતાની પાસે કોઇ આધાર પુરાવા કે બીબનહોવાનુ જણાતા જેથી મજકુર ખન્ને ઇસમો પોતાની પાસેની મોટર સાયકલ બાબતે પુછતા પોતે બો
જણાએ આજથી નવેક મહીના પહેલા બાલાજી જીનીંગ પાસેથી આ મોટર સાયકલની ચોરી કરી મેળવેલ નુ જણાવતા હોય જેથી આમોટર સાયકલ જોતા
એક હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ જેના આર.ટી.ઓ.રજી નો -Ç-38G! જેની ઈગુજકોપ એપ્લીકેશન પોકેટ કોપ મારફેત ચેક કરતા સદરહું મોટર
સાયકલ અંગે મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૦૧/૨૦૨૨ ઇ.પી.કો કામ ૩૭૯ મુજનો ગુન્હો દાખલ થયેલ છે