ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા મતદારોને આર્કષવા માટે વાયદાઓ આપી રહ્યા છે. ગુજરાતમાં સરકારી કર્મચારીઓ એક તરફ પોતની માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના વડોદરા ખાતે વધુ એક જાહેરાત કરતા કહ્યું હતું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ગુજરાતમાં જૂની પેન્સન યોજના ફરી શરુ કરવામાં આવશે.ગુજરાતમાં છેલ્લા ઘણા સમાયથી સરકારી કર્મચારીઓ જૂની પેન્સન યોજના શરૂ કરવા માટે આંદોલન કરી રહ્યા છે. બીજી તરફ આજે જ કોંગ્રેસ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો જૂની પેન્સન યોજના શરૂ કરવામાં આવશે. હવે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં જૂની પેન્સન યોજના શરુ કરવાનો વાયદો આપ્યો છે. સત્તાધારી પક્ષ જૂની પેન્સન યોજના શરુ કરવા માટે ટસનું મસ નથી થતી ત્યારે ગુજરાતની ચૂંટણીમાં જૂની પેન્સન યોજના ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.આજે ગુજરાતના વડોદરાના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક મોકો આપવા અપીલ કરી હતી. ગુજરાતના લોકો મોંઘવારીથી પીડાઈ રહી છે ત્યારે અમે મોંઘવારીને દૂર કરીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં શાસક પક્ષને હટાવવા માટે સરકારી કર્મચારીઓ કાર્ય પર લાગી જાય.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীৰ কৃষকসকলৰ সমস্যা সমাধানৰ দাবীত কেইবাটাও দল সংগঠনৰ স্মাৰকপত্ৰ প্ৰেৰণ।
মাজুলীৰ কৃষক সকলে বিভিন্ন সময়ত জলসিঞ্চনৰ বিভিন্ন সমস্যাৰ লগতে বিভিন্ন সা সুবিধাৰ পৰা বঞ্চিত হৈ...
हार्डकोर अपराधी शानी उर्फ नियामत अली पर जानलेवा हमला कर फरार होने वाले 3 मुलजिम ओर गिरफ्तार । 2. मुलजिमान नयापुरा थाने पर अपहरण कर मारपीट करने के मामले में भी वांछित है ।
हार्डकोर अपराधी/एचएस शानी उर्फ नियामत के अज्ञात बदमाशान द्वारा अधरशीला कच्ची बस्ती वक्फ नगर...
આબુરોડ પાસેથી બિનહિસાબી કરોડો રૂપિયા મળ્યા..કાર માંથી 3 કરોડ 95 લાખ રોકડા જપ્ત..
આબુરોડ પાસેથી બિનહિસાબી કરોડો રૂપિયા મળ્યા..કાર માંથી 3 કરોડ 95 લાખ રોકડા જપ્ત..
જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનાવવાની પ્રક્રિયા શરૂ
જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનાવવાની પ્રક્રિયા શરૂ
মঙ্গলদৈত জয়ন্ত হাজৰিকা উদ্যানত জাতীয় পতাকা বিপনী কেন্দ্ৰ মুকলি
স্বাধীনতাৰ ৭৫ বছৰ জয়ন্তী,"আজাদী কা অমৃত মহোৎসব"উপলক্ষে দৰং জিলাৰ মঙলদৈ পৌৰসভাৰ ২৭ শ পতাকা বিক্ৰী...