સુંદલપુરા ખાતે રહેતે ચાંદનીબેનના લગ્ન 17-1-2020ના રોજ કેનેડા લઈ જવાની શરતે વડોદરા ખાતે રહેતા રોનક કુમાર પંચોલી સાથે થયા હતા. લગ્નજીવનમાં થોડા સમય બાદ પતિ તથા સાસુ રમાબેન, સસરા દિલીપભાઈ, જેઠ કુણાલભાઈ અને જેઠાણી નિશિતાબેન દ્વારા દહેજની માંગણી કરી ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. ત્યારબાદ 23-3-2022ના રોજ પતિ કેનેડા જતો રહ્યો હતો અને સાસુ-સસરા તથા જેેઠ-જેઠાણી દ્વારા તારે પતિ સાથે જવું હોય તો 50 લાખ રૂપિયા પિયરમાંથી લઈ આય તેમ જણાવી ત્રાસ ગુજારતા હતા. 15-4-2022ના રોજ સાસુ-સસરા પણ અમેરિકા જતા રહ્યા હતા. જેથી ચાંદનીબેન પોતાના પિયર આવતી રહી હતી અને તેણીને કેનેડા લઈ જવા કોઈ વ્યવસ્થા ન કરાતા ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતા ગુનો દાખલ કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આવશ્યક ચીજ વસ્તુઓમાં 5% GST મુદ્દે શહેર AAPના બલદેવભાઈ ગઢવીએ મહત્વની પ્રતિક્રિયા આપી
આવશ્યક ચીજ વસ્તુઓમાં 5% GST મુદ્દે શહેર AAPના બલદેવભાઈ ગઢવીએ મહત્વની પ્રતિક્રિયા આપી
Share Market Tomorrow: कल बाजार में किन Sectors और Shares में है कमाई का बढ़ियां मौका | 11 Jan 2024
Share Market Tomorrow: कल बाजार में किन Sectors और Shares में है कमाई का बढ़ियां मौका | 11 Jan 2024
अहमदाबाद स्टेशन पर प्लेटफार्म के मरम्मत कार्य हेतु कुछ ट्रेनें
साबरमती और मणिनगर स्टेशन से शॉर्ट टर्मिनेट/ऑरिजिनेट होगी
पश्चिम रेलवे के अहमदाबाद स्टेशन पर प्लेटफार्म मरम्मत कार्य के चलते कुछ ट्रेनें 25 सितंबर 2022 तक...
ৰঙাপথাৰ ২ নং আদৰ্শ অংগনবাড়ী কেন্দ্ৰ উদ্বোধন
ৰঙাপথাৰ ২ নং আদৰ্শ অংগনবাড়ী কেন্দ্ৰ উদ্বোধন। অংগনবাড়ী কেন্দ্ৰটো উদ্বোধন কৰিলে সোণাৰি সমষ্টিৰ...
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લુણાવાડા કોલેજથી ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે....