સાયલા પાસેથી પસાર થતા ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પસાર થતા ડમ્પર સાથે અકસ્માત થયો હતો. જેમાં ડમ્પરના ક્લિનર સીટમાં બેઠેલા યુવાન ફંગોળાઇ જતાં ડમ્પરનું વ્હીલ સાથળ ઉપર ફરી જતા સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કર્યો છે.સાયલાના ડમ્પર ચાલક વિષ્ણુભાઇ લખમણભાઇ ચુડાસમાં ડમ્પર ગાડી લઇને લીંબડીથી સાયલા તરફ ડમ્પર ગાડી લઇને આવતા હતા અને માજુભાઇ કેબિનમાં બેસેલા હતા. સાયલા ઓવરબ્રિજ પર પહોંચેલા તે સમયે આગળ એક ડમ્પર જતું હતું. જે ડમ્પર ગાડીની સાઇડ કાપવા સારૂ વિષ્ણુભાઇએ ડમ્પરને સ્પીડમાં કરીને સાઇડ કાપતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આગળ જતા ડમ્પર સાથે અકસ્માત થયો હતો.પોતાના ડમ્પરના ક્લિનર સીટમાં બેઠેલા માજુભાઇ આગળની તરફ ફંગોળાઇ ગયા હતા અને આગળના કાચ સાથે ભટકાતા નીચે જમીન ઉપર પડી જતા ડમ્પરનુ ટાયર માજુભાઇના સાથળ ઉપર ચડી ગયું હતું. ઇજાગ્રસ્તને સાયલા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન થતાં માજુભાઇનું મોત થયું હતું. આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi के भाषण के बाद Delhi के CM Arvind Kejriwal ने साध PM Modi पर बड़ा निशाना | Aaj Tak
PM Modi के भाषण के बाद Delhi के CM Arvind Kejriwal ने साध PM Modi पर बड़ा निशाना | Aaj Tak
સુરત જિલ્લામાં બારકોડવાળી ૪૭ લાખથી વધુ મતદાન સ્લીપોનું બી. એલ. ઓ. દ્વારા વિતરણ શરૂ
સુરત જિલ્લાના તમામ મતક્ષેત્રોમાં તા. ૨૫મી નવે. સુધી બારકોડવાળી મતદાર માહિતી સ્લીપનું વિતરણ...
कांग्रेस कार्यकर्ताओं ने राजस्थान सरकार की विफलता के विरोध में भीमगंजमंडी थाने के बाहर किया प्रदर्शन कोटा
कांग्रेस कार्यकर्ताओं ने राजस्थान सरकार की विफलता के विरोध में भीमगंजमंडी थाने के बाहर किया...
મેટ્રો ટ્રેનમાં મુસાફરોનું જ્જમેન્ટ || અમદાવાદ KTV ન્યુઝ ગુજરાતી ||
મેટ્રો ટ્રેનમાં મુસાફરોનું જ્જમેન્ટ || અમદાવાદ KTV ન્યુઝ ગુજરાતી ||
સુરત મહાનગર પાલિકા દ્વારા પર્યાવરણ જાગૃતતા સઁદર્ભે સિંગલ યુજ પ્લાસ્ટિક અભિયાન હાથ ધરાયું.
સુરત મહાનગર પાલિકા દ્વારા પર્યાવરણ જાગૃતતા સઁદર્ભે સિંગલ યુજ પ્લાસ્ટિક અભિયાન હાથ ધરાયું.
સુરત...