ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
RSS में दोबारा शामिल हो सकते हैं HC Judge Chittaranjan Das, विदाई भाषण में बताया प्लान
RSS में दोबारा शामिल हो सकते हैं HC Judge Chittaranjan Das, विदाई भाषण में बताया प्लान
ધાનેરા તાલુકામાં મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ ખાતરનું વેચાણ
ધાનેરા તાલુકામાં મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ ખાતરનું વેચાણ થતું હોવા બાબતે લોકોએ ધાનેરા મામલતદારને...
રીક્ષામાં એકલ-દોકલ પેસેન્જરને બેસાડી, પેસેન્જરની નજર ચુકવી ચોરી કરતા ૨ ઇસમને પકડી પડતી ક્રાઇમબ્રાન્ચ
રીક્ષામાં એકલ-દોકલ પેસેન્જરને બેસાડી, પેસેન્જરની નજર ચુકવી ચોરી કરતા ૨ ઇસમને પકડી પડતી ક્રાઇમબ્રાન્ચ
आजादी का अमृत महोत्सव के अवसर पर मोरान जेसीआई होनर्स ने मोरान में तिरंगा और मिठाइयां वितरित की
आजादी का अमृत महोत्सव के अवसर पर मोरान जेसीआई होनर्स ने मोरान में तिरंगा और मिठाइयां वितरित की l...
વીડિયો વનરક્ષક અને ગાંધીનગર પોલીસ વચ્ચે થઈ મારામારી
વન રક્ષક - વન પાલકોનું આંદોલન ઉગ્ર,