ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણી પૂર્વે કયા પક્ષમાં જોડાવું એ બાબતને લઇને લાંબા સમય સુધી રાજ્યના રાજકારણના ખૂબ ચર્ચામાં રહેલ પાટીદાર અગ્રણી નરેશ પટેલ ફરી ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા ફરી ચર્ચાનો દોર શરૂ થયો છે ગઈકાલે શનિવારે નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા સહિતના અગ્રણીઓ સિહોર અને ભાવનગર ખાતેની મુલાકાતે હતા જગ પ્રસિદ્ધ ખોડિયાર મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ત્યાર બાદ ભાવનગર ખાતે કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી જોકે આ મુલાકાતને માત્ર ઔપચારિક શુભેચ્છા મુલાકાત ગણવામાં આવે છે પરંતુ રાજકીય તજજ્ઞો આ મુલાકાતને રાજકીય રીતે જોઈ રહ્યા છે નરેશ પટેલ માત્રમોટાપાટીદાર નેતા નથી, પરંતુ સૌરાષ્ટની ૩પથી વધુ બેઠકો પર તેમની ભૂમિકા નિર્ણાયક રહે છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ ચૂંટણી પહેલા રાજયમાં જો કોઈ સૌથી વધુ ચર્ચામાં હોય તો તે પાટીદાર આગેવાન નરેશ પટેલ હતા જેઓ ગઇકાલે ભાવનગરમાં હતા કોળી સમાજના નેતા રાજુભાઈ સોલંકીની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ વેળાએ અલ્પેશ કથીરિયા ધાર્મિક મલાવીયા દર્પણ ડાખરા હાદિંક દોમડિયા પણ જોડાયા હતા આ મુલાકાત બાદ રાજકીય તજજ્ઞોમાં ફરી ચર્ચાઓનો દોર શરૂ થયો છે નરેશ પટેલની સાથે અલ્પશા કથીરિયા અને ધામિંક મલાવીયા પણ સિંહોર અને ભાવનગર ખાતેની મુલાકાત લીધી, જગ પ્રસિદ્ધ ખોડિયાર મંદિર ખાતે દર્શન કર્યાં, ભાવનગર ખાતે કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી સાથે બંધ બારણે બેઠક યોજી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: 'Congress के समय के जातीय जनगणना के आंकड़े पड़े हैं' | Bihar Census Report | AajTak
Breaking News: 'Congress के समय के जातीय जनगणना के आंकड़े पड़े हैं' | Bihar Census Report | AajTak
સુરત શહેર પોલીસે 1. 5 કરોડના ડ્રગ્સ કેસમાં મુંબઈના નાલા સોપારા ખાતેથી માતા-પુત્રની ધરપકડ કરી હતી.
સુરત શહેર પોલીસે 1. 5 કરોડના ડ્રગ્સ કેસમાં મુંબઈના નાલા સોપારા ખાતેથી માતા-પુત્રની ધરપકડ કરી હતી....
पैठण शहरातील रामनगर येथे ओम साईराम नवरात्र उत्सव मंडळाच्या वतीने विविध धार्मिक कार्यक्रमासह सामाजिक उपक्रम
पैठण : पैठण शहरातील रामनगर येथील ओम साईराम नवरात्र उत्सव मंडळाच्या वतीने विविध धार्मिक...
વજેરિયા નજીકથી નેનો ગાડીમાં ઈંગ્લીશ દારૂની હેરા ફેરી કરતા એક આરોપીને ઝડપી પાડવામાં તિલકવાડા પોલીસને મળી સફળતા
વજેરિયા નજીકથી નેનો ગાડીમાં ઈંગ્લીશ દારૂની હેરા ફેરી કરતા એક આરોપીને ઝડપી પાડવામાં તિલકવાડા...