વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના થોડા દિવસો બાદ પણ આ ઘટનાઓ થોભવાનું નામ લેતી નથી, એમાં પણ સિહોરમાં જમ ઘર ભાળી ગયો હોવ તેવુ જ લાગે છે. સિહોરના રામનગર પ્લોટિંગ વિસ્તારમાં આજે રાજુભાઇ હનુભાઈ રાંધણી ઉ.વ.૪૫પ એ આજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી હતી, આ ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ માં સરકારી દવાખાને ખસેડવામાં આવેલ ત્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહરર કરબમાં આવેલ. આભ્હત્યા નું કારણ હજુ અકબંધ છે પોલીસ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સિહોરમાં વધતા જતા આત્મહત્યા ના બનાવો લઈને તંત્રે હવે જાગવું જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India ने कैसे बनाया था एशिया का सबसे बड़ा बांध | Bhakra-Nangal Dam History | Tarikh E586
India ने कैसे बनाया था एशिया का सबसे बड़ा बांध | Bhakra-Nangal Dam History | Tarikh E586
क्या है Chagas Disease जो साइलेंट किलर बन ले सकती है जान, जानें इससे जुड़ी सभी जरूरी बातें
Chagas Disease एक गंभीर बीमारी है जो साइलेंट किलर बन जान ले सकती है। यह ट्रिपैनोसोमा क्रूजी नाम...
Breaking News: Amethi से चुनाव लड़ सकते हैं Rahul Gandhi, 1 May को भर सकते हैं नामांकन
Breaking News: Amethi से चुनाव लड़ सकते हैं Rahul Gandhi, 1 May को भर सकते हैं नामांकन
80 लाख स्कूली बच्चों को लेकर सरकार का बड़ा फैसला
राजस्थान के 80 लाख स्कूली बच्चों का पेपरलेस स्वास्थ्य परीक्षण किया जाएगा। इसके लिए शिक्षकों के...
নাৰায়ণপুৰ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ স্বাধীনতা দিৱস উদ্যাপনৰ ৰাষ্ট্ৰীয় পতাকা শোভাযাত্ৰা
নাৰায়ণপুৰ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ স্বাধীনতা দিৱস উদ্যাপনৰ ৰাষ্ট্ৰীয় পতাকা শোভাযাত্ৰা ৷