સમી ગામે apmc હોલ ખાતે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની કારોબારી ની મીટીંગ યોજાઈ

પાટણ જિલ્લાના સમી એપીએમસી માર્કેટ ખાતે રાધનપુર અને ચાણસ્મા વિધાનસભાની

 મહિલા સંમેલન ની મોટી સંખ્યામાં મીટીંગ યોજાઈ

   આ મીટીંગ માં પ્રદેશ મહિલા અધ્યક્ષ જેનીબેન ઠુંમ્મર તથા મહિલા ઉપાધ્યક્ષ કામિનીબેન સોની, કોકિલાબેન, કમળાબેન, હેમાંગીબેન,પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી શઁકરજી ઠાકોર, પ્રદેશ નેતાશ્રી દિનેશજી આતાજી ઠાકોર પાટણ જિલ્લા મહિલા પ્રમુખશ્રી જયાબેન સોની સમી તાલુકા મહિલા પ્રમુખશ્રી હંશાબેન, પાવરા સોનલબેન, જ્યોતિબેન, ભાવનાબેન, ચંદ્રિકાબેન, લીલાબેન, જોષ્નાબેન નસીમબેન સમી તાલુકા પ્રમુખશ્રી પશાભાઇ, મનુભાઈ રબારી, પ્રવિણજી ઠાકોર દેવુભા સલીમભાઇ વિગેરે મોટી સઁખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપી હતી જે મિટિંગમાં મહિલા બેરોજગારી, મોંઘવારી તેમજ મહિલા સંગઠનને લઈને મીટીંગ યોજવામાં આવી હતી તેમજ સમી તાલુકા કઠીવાડા, વાહેદપુરા, અને રણાવાડા ગામની મોટી સઁખ્યામાં ભાજપની મહિલાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો