મહુવા બંદર રોડ ઊપર રસ્તા નુ કામ ચાલુ હતુ તે દરમિયાન એક વ્યક્તિ ને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મૃત્યુ

હિંમતભાઇ ભીખાભાઈ ને કરંટ લાગતા મૃત્યુ

ઉંમર આશરે 20 થી 25 વર્ષ

ડંપર માંથી માલ ડમ્પીંગ કરતી વખતે કરંટ લાગ્યો

ઊપર ઈલેક્ટ્રીક વાયર જતો હોવાથી 

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર