મહીસાગર જીલ્લા મેજી.સા.શ્રી નાઓનાં જાહેરનામા અન્વયે પંચમહાલ-ગોધરા રેન્જ આઇ.જી.પી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ,પંચમહાલ ગોધરા રેન્જ નાઓએ આપેલ સુચના હેઠળ મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાકેશ બારોટ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.વળવી સાહેબ,લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓએ જીલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું તેમજ તુકકલોનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે મુજબ બાલાસિનોર પોલીસ સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી દરમ્યાન પો.સબ.ઇન્સ્પેકટર શ્રી આર.કે.ભરવાડ સાહેબ નાઓને બાતમી હકીકત મળેલ કે બાલાસિનોર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં ઇદ્રીશભાઇ ઇશાકભાઇ શેખ રહે.અલમદીના સોસાયટી બાલાસિનોર તા.બાલાસિનોર જી.મહીસાગર નાઓ ચોરી છુપીથી ચાઇનીઝ દોરીનો મોટી માત્રામાં જથ્થો વેચાણ સારુ એકત્ર કરેલ છે. જે માહિતી આધારે પો.ઇન્સ શ્રી એ.એન.નિનામા તથા બાલાસિનોર પોલીસ સ્ટેશનનાં અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓ સાથે ઉપરોકત બાતમી હકીકતવાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા સદરીનાં કબ્જાનાં ગોડાઉનમાંથી જુદીજુદી કંપનીઓની ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરીની ફીરકીઓ નંગ- ૧૨૫૪૨ ની કિંમત રૂપિયા ૨૧,૨૮,૧૮૦/- નો મુદ્દામાલ મળી આવેલ જેથી સદરી ઇસમ મે,અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ મહીસાગર લુણાવાડા નાઓના નંબર ક્રમાંક એમ.એ.જી. સ્કાય લેટર્ન ચાઈનિઝ માા જાહેરનામું/વશી/૩૪/૨૦૨૩ તા.૦૩/૦૧/૨૦૨૩ નાઓનાં જાહેરનામાનો ઉલ્લંઘન કરેલ હોય સદરી આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ ૧૮૮ મુજબનો બાલાસિનોર પો.સ્ટે ખાતે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) આરોપીનું નામ - ઇદ્રીશભાઇ ઇશાકભાઇ શેખ રહે.અલમદીના સોસાયટી બાલાસિનોર તા.બાલાસિનોર જી.હીસાગર (૨) કબ્જે કરેલ મુદ્દામાલ- જુદીજુદી કંપનીઓની ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરીની ફીરકીઓ નંગ- ૧૨૫૪૨ ની કિંમત રૂપિયા ૨૧,૨૮,૧૮૦/- (3) કામગીરી કરનાર પોલીસ અધિકારી, કર્મચારી (૭) પો.કોન્સ હાર્દિકસિંહ રાજેન્દ્રસિંહ બ.ન ૧૯૫ (૧) એ.એન.નિનામાં બાલાસિનોર પોલીસ સ્ટેશન (૨) આર.કે.ભરવાડ પોલીસ સબ ઇન્સપેકટર (૩) સી કે, સીસોદિયા પોલીસ સબ ઇન્સપેકટર (૮) પો.કોન્સ રીતેશકુમાર રમેશભાઇ .ન.૭૪૪ (૯) પૉ..કોન્સ વિક્રમભાઇ વાધાભાઇ .નહરક (૪) એ.એસ.આઇ દેવેન્દ્રસિંહ નટવરસિંહ બ.૦૫,૭૧૮ (૧૦) પો..કોન્સ સત્તાભાઇ કાળાભાઇ ૯.૮૭૨ (૧૨) પો..કોના અમરદિપસિંહ વિક્રમસિંહ બ.ન પદ્મ (૧૧) પો..કોન્સ અક્ષયસિંહ ચંદનસિંહ બ.નં.૦૭ (૫) આ રેડ.કોન્સ હરેશભાઇ અમૃતભાઇ બ.નં.૧૫૬ (૬) આ.હેડ.કોન્સ જયરાજસિંહ ઉદેસિંહ બાન, ૨૧૦. આમ ઉત્તરાયણનાં પર્વ નિમિત્તે બાલાસિનોર ટાઉન વિસ્તારમાં જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં ચોરી છુપીથી દેરકાયદેસર ચાઇનીઝ દોરીનું વેચાણ સારુ મોટી માત્રામાં રાખેલ જથ્થા સાથે જાહેરનામાનો ભંગ કરતા ઇસમને ચાઇનીઝ દોરીની નાની મોટી ફીરકીઓ નંગ- ૧૨૫૪૨ ની કિંમત રૂપિયા ૨૧,૨૮,૧૮૦/- નો મુદ્દામાલ મળી આવતા ઉપરોકત ઇસમ વિરુધ્ધ જાહેરનામાનો ભંગનો કેસ શોધી કાઢવામાં બાલાસિનોર પોલીસ સ્ટેશનને સફળતા મળેલ છે.