બે તાલુકાને જોડતા માર્ગની વર્ષોથી ગાડા કેડા જેવી હાલત વર્ષોથી કાચી સડકને પાકી બનાવવાનું મુર્હૂત જ નથી આવતું પીપરલા અને ભાંખલ ગામનો માર્ગ ટનાટન નહીં થતા વર્ષોથી હેરાનગતિ ભોગવતા વાહન ચાલકો સિહોર તાલુકાના ભાંખલ અને ઘોઘા તાલુકાના પીપરલા ગામ વચ્ચેનો માર્ગ સાવ કાચી સડક જ હોય આ રોડને ટનાટન બનાવવાની પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે. ભાંખલ ગામને આઝાદીના આટલા વરસો પછી પણ અમુક સુવિધાઓ બાબતે સતત અન્યાય થઇ રહ્યો છે. ભાંખલથી પીપરલાનો માર્ગ એટલે માત્ર કાચી સડક.ભાંખલ,નેસવડ અને ભાંખલવાસીઓને પૂરતી સુવિધા મળતી નથી. ભાંખલથી પીપરલા વચ્ચેના માર્ગમાં અનેક જગ્યાએ મોટા-મોટા પથ્થર બહાર નીકળી ગયા છે. જેને કારણે અનેકવાર વાહનો પલટી ખાય જાય છે.વાહનોના ટાયર ફાટી જાય છે. આ માર્ગ પરથી પસાર થનારને ઊંટ સવારીનો અનુભવ કરતાં હોય એવું લાગે છે.આ માર્ગ આઝાદી સમયથી આવી જ હાલતમાં છે. અને દિવસે -દિવસે તેની હાલત બદતર થતી જાય છે. ચોમાસામાં તો અહીંથી પસાર થવું અશકય બની જાય છે. આ રોડ પરથી આખા દિવસ દરમ્યાન અનેક વાહનો પસાર થાય છે. આ કાચી સડકને વહેલામાં વહેલી તકે નવો બનાવવામાં આવે તેવી આ વિસ્તારના રહીશો અને આ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોની પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.લાંબા સમયથી આ માર્ગનો પ્રશ્ન ઉકેલાય તેવી આ ગામનો લોકો તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લાના 3394 યુવાનોને રોજગાર નિમણૂક અને 353 એપેન્ટીસશીપ નિમણૂક પત્રો એનાયત કરાયા
બનાસકાંઠા જિલ્લાના 3394 યુવાનોને રોજગાર નિમણૂક અને 353 એપેન્ટીસશીપ નિમણૂક પત્રો એનાયત કરાયા
বৰপেটাত বিদ্যুৎস্পৃষ্ট হৈ ৩০ বছৰীয়া যুৱকৰ মৃত্যু
বৰপেটা জিলাৰ জনীয়াত বিদ্যুৎস্পৃষ্ট হৈ এজন যুৱকৰ মৃত্য হৈছে। মৃত্যু হোৱা যুৱকজন গুৰাইপাৰাৰ দুলাল...
જાફરાબાદ પોલીસ સ્ટેશનમાંથી અલગ અલગ વિસ્તારમાંથી પકડાયેલ દેશીદારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો
જાફરાબાદ પોલીસ સ્ટેશનમાંથી અલગ અલગ વિસ્તારમાંથી પકડાયેલ દેશીદારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો
'नैतिकता हो तो मेरी तरह इस्तीफा दें शिंदे-फडणवीस, देश और जनता के लिए मेरी लड़ाई' SC के फैसले पर उद्धव ठाकरे
महाराष्ट्र, सुप्रीम कोर्ट ने उद्धव ठाकरे को यह कहते हुए राहत देने से इनकार कर दिया कि...