એક તરફ તંત્ર દ્વારા સુવિધા સભર શિક્ષણની વાતો થઈ રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ઘણા એવા ગામો છે કે, જ્યાં પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓને મજબૂરીવશ કાદવ વાળા રસ્તે અભ્યાસ માટે જવા મજબુર થવું પડે છે. તંત્ર દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધા પહોંચી હોવાના દાવા અહીંયા પોકળ સાબીત થતાં જોવા મળે છે.
કીચડ વાળો રસ્તો પસાર કરી અભ્યાસ માટે જવા મજબૂર
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ એવા મેઘરજ તાલુકાના અજુના બાઠીવાડા ગામે ભગત ફળિયા વિસ્તારમાં આઝાદી પછી ક્યારે પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થઈ નથી. આ રસ્તો હાલ પણ કાદાવ કીચડથી ખદબદે છે અને પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળે છે. ગામલોકોને આવા ગંદકી વાળા રસ્તા પર થઈને પસાર થવું પડે છે, સૌથી વધારે દયનિય પરિસ્થતી તો વિદ્યાર્થીઓની છે. આવતીકાલનું ઉજળું ભવિષ્ય એવા નાના વિદ્યાર્થીઓને પણ મજબૂરીવશ આવા કીચડ વાળો રસ્તો પસાર કરીને અભ્યાસ માટે જવું પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Navlakhi Ground ખાતે જિલ્લા કક્ષાની વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો
Navlakhi Ground ખાતે જિલ્લા કક્ષાની વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો
Yogi on The Kerala Story : चुनाव के बीच सीएम योगी ने इस फिल्म पर बड़ा फैसला लेकर सबको चौंका दिया?
Yogi on The Kerala Story : चुनाव के बीच सीएम योगी ने इस फिल्म पर बड़ा फैसला लेकर सबको चौंका दिया?
बारिश ने मचाई ऐसी तबाही कि रेगिस्तानी इलाके में आई बाढ़
मानसून के इस सीजन में बादल ऐसे बरसे कि रेगिस्तानी इलाके भी बाढ़ की चपेट में आ गए हैं. वो इलाका...
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' અંબાજી માટે વિનામૂલ્યે મુસાફરીની વિશેષ વ્યવસ્થા કરાઇ..
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' અંબાજી માટે...