સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પાસે પ્રાથમિક શાળા વઢવાણ. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા .ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2022અને2023 મા યોજાયેલ ધોરણ 8 ની એન.એમ.એમ.એસ. સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા વઢવાણના 27 વિદ્યાર્થીઓ મેરીટ માં આવી કુલ 35 વિદ્યાર્થીઓ પાસ થતા ઇતિહાસ રચી 100/ ટકા પરિણામ લાવી ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને આવેલ શાળાના બાળકો તથા શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે નો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ નિલેશ બગડા (નાયબ નિયામક અ. જા. ક) સુરેન્દ્રનગર તથા મુખ્ય મહેમાન શ્રી ઓ મુકેશભાઈ મકવાણા (મેનેજિંગ ડાયરેક્ટર) કસ્તુરબા આશ્રમ ત્રંબા. ખીમજીભાઈ પી સિંધવ પ્રમુખ શ્રી (સર્વોદય ખાદી કેન્દ્ર )જોરાવર નગર. સી ટી ટુંડિયા (પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તા . ભ.)સુરેન્દ્રનગર. શ્રી યુ એન વાઘેલા (નિવૃત્ત કાર્યપાલક ઇજનેર) સુરેન્દ્રનગર. તેમજ વગેરે આગ્રણી મહેમાનો નિવૃત્ત પોલીસ કલ્યાણ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત ATS ટીમે વડોદરા જીલ્લાના સીંધરોટ થી ડ્રગ્સ કેસમાં વધુ ૨૪.૨૮૦ Kg મેફેડ્રોન રૂ.૧૨૧.૪૦ કરોડનો જથ્થો ઝડપી લીધો.
તા. ૦૭/૧૨/૨૦૨૨
ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓની ટીમે ગત તારીખ 29/11/2022 ની મોડી રાત્રે વડોદરા તથા...
વર્લ્ડ કપ 2023માં 7 દિવસમાં બનાવ્યા 5 શાનદાર રેકોર્ડ, તોડવું અશક્ય, કોઈએ ફટકારી સૌથી ઝડપી સદી તો કોઈ બની ગયું 'સિક્સર કિંગ'
વર્લ્ડ કપ 2023માં 7 દિવસમાં બનાવ્યા 5 શાનદાર રેકોર્ડ, તોડવું અશક્ય, કોઈએ ફટકારી સૌથી ઝડપી સદી તો...
एक चम्मच रोज़ - हड्डियों की कमज़ोरी, थकान, कैल्शियम की कमी कभी नहीं होगी | हड्डियों का दर्द दूर करें
एक चम्मच रोज़ - हड्डियों की कमज़ोरी, थकान, कैल्शियम की कमी कभी नहीं होगी | हड्डियों का दर्द दूर करें
બૌદ્ધિક ભારત ન્યુઝ ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ થતા, બનાસ નદીમાં રેતી ખનન કરતા ચોરોમાં ફડફડાટ
બૌદ્ધિક ભારત ન્યુઝ ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ થતા, બનાસ નદીમાં રેતી ખનન કરતા ચોરોમાં ફડફડાટ
दसऱ्यानिमित्त रामलीला मैदानावरील पाहा कुस्त्यांचा थरार
दसऱ्यानिमित्त रामलीला मैदानावरील पाहा कुस्त्यांचा थरार