હારીજ બેચરાજી બાયપાસ જાશ્કા રોડ ને હારીજ મા ભીલપરા મા થી રેડ કરી દેશી દારૂ પકડી પાડતી પાટણ એલ.સી.બી

હારીજ મા દારૂ ની રેલમ સેલ ને લઇ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

હારીજ પોલિશ સૂતી રહી ને પાટણ એલ.સી.બી એ અલગ અલગ જગ્યા પર રેડ કરી દેશી દારૂ સહીત બે ઈસમો ને પકડી પડ્યા

 હારીજ પોલીસ પર ઉઠ્યા અનેક સવાલ

કોની રહેમ નગર તડે ચાલે છે દારૂ ના અડ્ડા કેમ નથી થતી કાર્યવાહી

તે હારીજ પંથક મા ચર્ચા નો વિસય બનવા પામ્યો છે