વાંકાનેર પંચાસર રોડ ઉપર આવેલા મહાદેવના મંદિરની પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી ઝડપાયામળતી માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસ ને પેટ્રોલિયમ દરમિયાન પો.કોન્સ કૃષ્ણરાજસિંહ ઝાલા ને ચોકસ મળેલી ખાનગી બાદમી ના આધારે રેડ કરતા ત્યાંથી જુગાર રમતા ( 1)નવઘણભાઈ કાળુભાઈ દેત્રોજા (૨) રોહિતભાઈ જગદીશભાઈ વિજવાડીયા(૩) હર્ષભાઈ ધીરુભાઈ સેટાણીયા(૪) મનોજભાઈ શામજીભાઈ દેકાવાડીયા(૫) વિજયભાઈ વસંતભાઈ દલસાણીયા ને પકડીને રોકડા રૂપિયા 10.300 મુદ્દામાલ કબજે લઈ જુગાર ધારા12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
આ કામગીરી કરનાર વાંકાનેર પી.આઈ કે.એમ.છાસીયા. પીએસઆઇ હીરાભાઈ મઠીયા. હરપાલસિંહ પરમાર દિવ્યરાજસિંહ ઝાલા તાજુદ્દીન
શેરસીયા ધરમરાજભાઈ કીડીયા કૃષ્ણરાજસિંહ ઝાલા સંગીતાબેન નાકિયા સહિત નો સ્ટાફ જોડાયો હતોત્સાહ સ