બનાસકાંઠા બેકિંગ

ડીસા બસ સ્ટેન્ડમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી..

બસ સ્ટેન્ડના ધાબા પરથી લટકેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી...

લાશ મળી આવતાં ઉતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી...

પોલીસ આગળ વધુ તપાસ હાથ ધરી

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા