જેમાં ગોંડલ તાલુકા નાં ગામ જેવા કે રીબડા, ગુંદાસરા, રીબ, દાળિયા, વાળધરી,

ભુણાવા, મોટા મહિકા, નાના મહીકા, સિંધાવદર, આંબરડી, ખડવંથલી, કોલીથડ,

રૂપાવટી, હરમડીયા, ગોંડલ શહેર મોવિયા રોડ વગેરે વિસ્તારની દીકરીઓના સુકન્યા

સમૃધ્ધિ ખાતા માટે શ્રી રાજદીપસિંહજી અનિરુધ્ધસિંહજી જાડેજા - રીબડા દ્વારા

600 ખાતા માટે રૂ.150000/- આપી દીકરીઓ નુ ભવિષ્ય સુનિશ્ચિત

કરવામાં આવ્યું.

સુકન્યા સમૃદ્ધિ ખાતું સારામાં સારા વ્યાજદર આપતી ભારત સરકારની

શ્રેષ્ઠ યોજના છે. દીકરીઓના ભવિષ્યના ઘડતર તેમજ સુરક્ષા માટે

સુકન્યા સમૃદ્ધિ ખાતા મહત્વનો ભાગ ભજવી શકે છે. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ