સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ ની દાદાગીરી નો વિડીયો સામે આવ્યો ઈંડાની રેસ્ટોરન્ટ પર જઈ ગ્રાહકોને માર માર્યા. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ જુઓ વીડિયોમાં.