પેટલાદ નગરપાલિકાના કર્મચારીઓએ આજે વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ સમયે નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.