મહુધા શહે માં સ્વયં પ્રભાબહેન શાહ હાઈસ્કૂલ કહતે મહુધા શહેર અને તાલુકા ભાજપા સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિન નિમિત્તે રક્ત દાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહુધા શહેર ભાજપા પ્રમુખ,મહામંત્રી, યુવા મોરચા મહામંત્રી તથા મહુધા તાલુકા પંચાયત પ્રમુખ નાં પ્રતિનિધિ ,તાલુકા પંચાયત કારોબારી ,તાલુકા પંચાયત સભ્ય , ખેડા જિલ્લા પંચાયત કારોબારી સભ્ય જિલ્લા સંગઠન મહામંત્રી, તાલુકા સંગઠન પ્રમુખ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
જ્યારે આ અવસરે કોલેજના આચાર્ય તથા પ્રોફેસર સહિત મહાનુભાવો રક્ત દાન કરી અને બીજા લોકોને રક્ત દાન કરવા પ્રેરણા આપી હતી