જૂનાગઢ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા અને પ્રાથમિક શિક્ષક

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મોરચા દ્વારા જૂનાગઢ મધુરમ બાયપાસ ખાતે મોડી રાત્રે સરકારે

સ્વીકારેલ માંગણીઓ બાબતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

શિક્ષણ ક્ષેત્રના મંડળો અને તેમજ તમામ કર્મચારી મોરચાના હોદ્દેદારો

પોતાની માંગણીઓને લઈ માસ સીએલ યથાવત રાખવા નક્કી

કરવામાં આવ્યું હતું.

જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. માંગણી હજુ પણ

અકબંધ છે જે બાબતે હકારાત્મક નિર્ણય સરકાર દ્વારા કરવામાં

આવ્યો નથી. 1/4/2005 થી નોકરી પર લાગેલા કર્મચારીઓને

પેન્શન આપવાની વાત નવા જોડાયેલા કર્મચારીઓ ને અન્યાય કર્યા

બરાબર છે. જેને કારણે ત્રીજા તબક્કાનો માસ સી. એલનો કાર્યક્રમ

યથાવત રાખવામાં આવ્યું હતું. માં જૂનાગઢ જિલ્લાના 3500 શિક્ષકો

અને 10 થી 12 હજાર અલગ અલગ વિભાગના કર્ચરીઓ માસ સી.

એલ નો કાર્યક્રમ ચાલુ રાખવા ફરી માંગણીઓ સાથે મેદાને આવ્યા

છે. સરકાર દ્વારા 2009 નો કુટુંબ ઠરાવ હતો જેમાં કર્મચારીઓની

યોની હડતાલના પગલે સરકાર દ્વારા 1/4/2005 માં ભરતી થયેલ

કર્મચારીઓને GPF અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી

હતી અને CPF માં 10% ના બદલે 14% સરકાર દ્વારા ઉમેરવાની

માંગ સ્વીકારવામાં આવી હતી. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ