તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
5,000mAh की बैटरी, 120Hz रिफ्रेश रेट और 50MP कैमरा के साथ लॉन्च हुए Samsung के ये डिवाइस, यहां जानें जरूरी डिटेल
सैमसंग ने अपने कस्टमर्स के लिए अपने दो नए स्मार्टफोन को लॉन्च कर दिया है। हम गैलेक्सी A25 5G और...
કેન્દ્ર સરકાર અંબાણી પરિવારને સુરક્ષા કવચ આપવાનું રાખશે ચાલુ, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી રમન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું છે કે, કેન્દ્ર...
रिसर्च- रात 11 बजे के बाद सोने की आदत डालती है रोग प्रतिरोधक क्षमता और नई चीजें सीखने की क्षमता पर सीधा असर
अगर आप नाइट शिफ्ट या फिर मोबाइल टीवी में लगे रहने के चलते अपनी नींद पूरी नहीं कर रहे हैं तो आप...
সোণাৰি কমাৰ্চ কলেজত পুনৰ উৰিল আছুৰ পতাকা
আজি অনুষ্ঠিত হোৱা সোণাৰি কমাৰ্চ কলেজৰ ছাত্র একতা সভাৰ ২০২২-২৩ বৰ্ষৰ সাধাৰণ নিৰ্বাচনত আছুৰ বৃহৎ...