તાલુકાના મહીસાગર નદી કિનારાના ગામો શીલી, અહીમા, સુંદલપુરા, ખોરવાડ, પ્રતાપપુરા અને ધોળીની જાહેર જનતાને જણાવવામાં આવેલ કે ઉપરવાસમાંથી આવેલ પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા કડાણા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન કરેલ હોવાથી નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસી જવા તથા નદી કિનારે પોતાના ઢોરઢાખર ન લઈ જવા વિનંતી કરેલ છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ બને તો ઉમરેઠ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
US Market Big Fall Coming Soon? | Goldman Sachs ने क्यों लगाया है ऐसा अनुमान? | US PCE Index
US Market Big Fall Coming Soon? | Goldman Sachs ने क्यों लगाया है ऐसा अनुमान? | US PCE Index
વાવ ગામે "નલ સે જલ" યોજનામાં કોન્ટ્રાકટર અને અધિકારીઓની મીલીભગત થી આચરાતું કૌભાંડ...
આવાજ ન્યુઝ 24×7
આર.એચ.રાજપૂત તા:10/12/2022
બનાસકાંઠા જિલ્લાના...
MLA ની ઉપસ્થિતિ મા Akota Vs વિસ્તાર મા ખાતમુહૂર્ત કરવામા આવ્યુ
MLA ની ઉપસ્થિતિ મા Akota Vs વિસ્તાર મા ખાતમુહૂર્ત કરવામા આવ્યુ
વડોદરા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા ઇસમોને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
વડોદરા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા ઇસમોને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ
Amrit Kalash: SBI ने फिर से शुरू की अमृत कलश स्पेशल एफडी, इस स्कीम में मिल रहा तगड़ा ब्याज
नई दिल्ली, बिजनेस डेस्क। SBI Amrit Kalash Special FD Scheme: देश के सबसे बड़े सरकारी...