વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અન્વયે જી.જી. હોસ્પીટલના પટાંગણ ખાતે નર્સિંગ કર્મચારીઓ નર્સિંગ સ્કૂલ/કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અન્વયે અંગદાન જાગૃતિ સપથ કાર્યક્રમ ૭૦૦ બેડ હોસ્પિટલ,( કોવિડ બિલ્ડિંગ) જામનગર પટાંગણ ખાતે નર્સિંગ કર્મચારીઓ તેમજ સરકારી અને ખાનગી નર્સિંગ સ્કૂલ/કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંપ્રત સમાજમાં સમાજમાં અંગદાન અંગે જાગૃતિ લાવવા માટે શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નર્સિંગ કર્મચારીઓ તેમજ સરકારી અને ખાનગી નર્સિંગ સ્કૂલ/કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાનરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે જી.જી. હોસ્પીટલ ખાતે અંગદાન અંગે જાગૃતિ લાવવા શપથ ગ્રહણ કાર્યક્રમ