અમદાવાદના સિંધુ ભવન રોડ પર ચાલતા હુક્કા બાર પર રેડ થયા બાદ હવે શહેરમાં ગુજરાત કોલેજ પાસેના TCS હુક્કાબાર પર વિજિલન્સની ટીમે રેડ કરી છે, જ્યાં બે મહિલા સહિત અન્ય લોકો હુક્કાની મજા માણતા હતા. પોલીસે રેડ બાદ હુક્કાના સેમ્પલ કબજે કર્યા છે. અહીં રોજ સાંજે અંધારું થતાં જ પોલીસકર્મીઓ મહેફિલ માણવા માટે ભેગા થઈ જતા હતા. કવિ અને કવ્વાલની મહેફિલમાં આખા અમદાવાદ શહેરનો હિસાબ થતો હતો. અહીં કોણ આવતું અને કોણ શું કરતું એ જાણવા માટે વિજિલન્સ વિભાગે TCSનાં CCTV અને DCR પણ કબજે કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટમાં અશાંત ધારાની અમલવારી છતાં વોર્ડ નંબર 2માં એક મકાન વેચાયું હોવાનું સામે આવ્યું છે...
રાજકોટમાં અશાંત ધારાની અમલવારી છતાં વોર્ડ નંબર 2માં એક મકાન વેચાયું હોવાનું સામે આવ્યું છે...
Pollution In Delhi: AQI मीटर 329 तक डाउन, सांस लेना हुआ दूभर; कब मिलेगी साफ हवा?
Delhi Air Quality Remains Very Poor: सर्दियों का आना मतलब दिल्ली वालों का सांस लेना मुहाल. तमाम...
कौन है Teesta Setalvad, जिसपर लगा PM मोदी को फंसाने का आरोप और गुजरात दंगों से क्या है कनेक्शन?
Teesta Setalvad: जब भी गुजरात दंगे की बात आती है, तो इसके इर्द-गिर्द कई नाम मिलते हैं। इनमें...
સુરતઃ જમીન વિવાદમાં વિધવા બહેનની ગળું દબાવી હત્યા, હત્યા કરી લાશ નદીમાં ફેંકી દીધી
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વેડચી ગામે વાલ્મીકી નદીના કિનારે પાલીયા નદીમાંથી પસાર થતા સ્મશાન...