સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ચોકડી નજીક ખરાબાની જગ્યામા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારના વસાડવા ચોકડીથી સંધ્યા હોટલની વચ્ચે આવેલી ખરાબાની જગ્યામાં એક યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઘટના અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ થતાં તાત્કાલિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ એએસઆઈ ધીરૂભા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમાં પ્રથમ લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે જાણવા મળતી વિગત અનુસાર આ યુવાન ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતો હોવાનુ જાણવા મળ્યુ હતુઆ યુવાનનુ નામ નિલેશભાઈ ધનજીભાઈ કાચરોલા ( ઉંમર વર્ષ- 21 ) વાળાએ ધ્રાંગધ્રા તાલુકાના વસાવડા ચોકડીથી સંધ્યા હોટેલની વચ્ચે ખરાબાની જગ્યામા આવેલા લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતુ. પરંતુ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
झाडे लावा, झाडे जगावा, अभियान राबवून पर्यावरणाचा ऱ्हास रोखा ; तहसिलदार सुहास थोरात
संगमेश्वर : वृक्ष तोडीमुळे व वाढत्या सिमेंटच्या जंगलामुळे पर्यावरणात होत असलेला असमोतलाने जन...
રાખી પહેલા જ ભાઈની ક્રુરતાથી હત્યા, ખુશી માતમમાં ફેરવાઈ
બે બહેનના એકમાત્ર ભાઈની ઘાતકી હત્યા થતાં અહીના રકબા ગામમાં રાખી પર્વની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ...
पायलट बोले-उपचुनाव सरकार के लिए चुनौती, बीजेपी राज से मोहभंग:एमओयू 3-3 बार साइन कर रहे, 14 लाख करोड़ के MOU में से कितने धरातल पर उतरेंगे
कांग्रेस के राष्ट्रीय महासचिव सचिन पायलट ने बीजेपी पर पलटवार करते हुए कहा है कि हर चुनाव एक...
24GB रैम और 50MP कैमरा के साथ जल्द लान्च होगा OnePlus का ये फ्लैगशिप फोन, यहां जानें कीमत फीचर्स और रिलीज डेट
खबर मिली है कि वनप्लस अपने लेटेस्ट फ्लैगशिप डिवाइस को जल्द लॉन्च कर सकती है। इस डिवाइस में...
કડીમાં સાત મહિનાથી પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલો ફરાર આરોપી વિરસોડાથી ઝડપાયો
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં સાત માસ અગાઉ પ્રોહીબિશનના ગુનાને લગતી ફરિયાદ નોંધાઇ હતી. જેમાં...