જેટકો ના તમામ કર્મચારીઓ દ્વારા સમાન વેતન ધારા બાબતે જુનિયર એન્જિનિયરને આપ્યું આવેદનપત્ર ,,, ધાંગધ્રા જેટકો કંપનીના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો તારીખ 5 9 2022 ના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે સુપરિન્ડન્ટ એન્જિનિયર જેટકો સુરેન્દ્રનગર સર્કલ ઓફિસ ના તમામ કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતનની માંગણીઓ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રત્યુતર ન મળતા આજરોજ ધ્રાગધા શહેર ના જેટકો કંપનીના કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતન ની માંગણી સાથે ધાંગધ્રા જેટકો કંપનીના જુનિયર એન્જિનિયર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ સાથે તમામ કર્મચારીઓ દ્વારા પોતાની માંગ સાથે લેખિતમાં ઉર્જા મંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, શ્રમ અને રોજગાર સચિવ ગુજરાત રાજ્ય ગાંધીનગર, તથા વિવિધ એજન્સીઓ અને જેટકો કંપની વડોદરા ને લેખીત રજુઆત કરવામાં આવી હતી રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા સુરેન્દ્રનગર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : ધી.આરાધના બચત સહકારી મંડળી લી.ની એડવાઈઝર મીટીંગ યોજાઇ | SatyaNirbhay News Channel
રાધનપુર : ધી.આરાધના બચત સહકારી મંડળી લી.ની એડવાઈઝર મીટીંગ યોજાઇ | SatyaNirbhay News Channel
Israel - Iran Tension | खाड़ी के तनाव से उभर पाएगा बाजार? | Stock Market Today | Crude Share
Israel - Iran Tension | खाड़ी के तनाव से उभर पाएगा बाजार? | Stock Market Today | Crude Share
ડીસામાં પદગ્રહણ સમારોહ યોજાયો
ડીસામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-ડીસા સંચાલિત વિજય પટેલ શાક માર્કેટયાર્ડ અને વિકાસ સબ કમિટીના...
करीब 20 हजार रुपये की कीमत में लॉन्च हुआ Realme का ये नया फोन, भर-भरकर हैं फीचर्स
Realme की V सीरीज का नया फोन V60 Pro लॉन्च हो गया है। इस स्मार्टफोन में 600mAh की बैटरी 45W फास्ट...
વડોદરા જિલ્લાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ રૂપિયા 2500 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુવાલ ખાતે આવેલી જે.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ...