ખારવા સમાજ ની વંડી માં વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહન ભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા કે જેઓ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના તેજસ્વી વિદ્યાર્થી કે જેઓ આર્થિક રીતે નબળા હોય અને પૈસા ના કારણે આગર ભણી શકતા નથીતેવા વિદ્યાર્થીઓને ને હર હમેશાં મદદરૂપ થતા હોય છે સાથે આવા વિધાર્થીઓ નો તમામ ખર્ચ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહન ભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા પોતે ઉપાડે છે તેવી જ રીતે આજ રોજ નાના ભુલકાઓ ને પેડ,કંપાસબોક્ષ, બોલપેન સેટ, તથા રોકડ રકમ આપી ને વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપપટેલ શ્રી બાબુભાઈ આગયા, ગોપાલ ભાઈ ફોફંડી, હિરાભાઇ વધાવી,બાલા ભાઈ કોટીયા, વિનુભાઈ ભુટી દેવજી ભાઈ, કિશનભાઇ, અર્જૂન ભાઈ,જાદવ ભાઈ, ભદ્રેશ ભાઈ,ચિનકા ભાઈ, ધરમશી ભાઈ, ત્રીકમભાઈસોગત, ધનાભાઇદોરીયા,પ્રકાશ ભાઈ , કિશનશિયાળ,મોહન ભાઈ આંજણી, ,લખમ ભાઈ,જીતુભાઈ નાનકા, રાજુભાઈ ફોફંડી, કાલીદાસ,જગદીશ ભાઈ કુહાડા, ભરત ભાઈ, સમાજ ના મંત્રી શ્રી નારણભાઈ બાન્દીયા, તથા ગીર સોમનાથ જિલ્લા ભાજપ માછીમાર સેલ ના સંયોજક શ્રી પૃથ્વી ભાઈ ફોફંડી ખાસ હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iQOO Z9 Lite 5G भारत में इस दिन होगा पेश, कंपनी ने हटाया लॉन्च डेट से पर्दा
इस महीने कई इलेक्ट्रॉनिक कंपनियां अपने भारतीय ग्राहकों के लिए नए फोन लॉन्च करने जा रही है। इसी...
গুৱাহাটীৰ জি এছ ৰোডত বিধ্বংসী অগ্নিকাণ্ড। ঘটনাস্থলীত অগ্নিনিৰ্বাপকৰ দল।#breakingnews
গুৱাহাটীৰ জি এছ ৰোডত বিধ্বংসী অগ্নিকাণ্ড। ঘটনাস্থলীত অগ্নিনিৰ্বাপকৰ দল।#breakingnews
अनुकंपा धारक भरती प्रक्रिया समुपदेशाने पार पडले
अनुकंपा धारक भरती प्रक्रिया समुपदेशाने पार पडले
મહુવા તાલુકાના ગઢડા ખાતે પવનચક્કીનો વિરોધ કરતા ગ્રામજનો પર હુમલો કરાયો
મહુવા તાલુકાના ગઢડા ખાતે પવનચક્કીનો વિરોધ કરતા ગ્રામજનો પર હુમલો કરાયો