પાટણ જીલ્લાની રાધનપુર અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે ઈ - એફ આઈ આર ગુજરાત રાજ્ય ની અનોખી પહેલ અંતર્ગત લોકો ને માહિતી આપતો સેમિનાર યોજાયો

પાટણ જિલ્લા પોલીસ વડા વિજય કુમાર પટેલની ઉપસ્થિતિમાં સાથે રાધનપુર ડી.વાય.એસ.પી હરદેવસિંહ વાઘેલા અને રાધનપુર પી.આઈ.જી.આર.રબારી રાધનપુર કોલેજના ટ્રસ્ટી રાયચંદભાઇ ઠક્કર પ્રિન્સિપાલ સી.એમ.ઠક્કર ની ઉપસ્થિતિ માં રાધનપુર કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો કાર્યક્રમનુ સંચાલન પ્રોફેસર સુરેશભાઈ ઓઝા એ કરેલ આ ઇ- એફ આઈ આર ગુજરાત રાજ્ય ની અનોખી પહેલ અંતર્ગત કાર્યક્રમ યોજાયો વાહન ચોરી અને મોબાઈલ ચોરી ની એફ આઈ આર માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી ગુજરાત પોલીસ નીસીટીજન પોટૅલ/ સીટીજન ફાસ્ટ મોબાઈલ એપ થી ગમે ત્યાંથી ઓનલાઇન ફરિયાદ નોંધાવી ગુજરાત સરકાર ની 14 સેવા ઓ તમારી આંગળી ના ટેરવા એપ ના માગૅદશૅન આપવા માટે રાધનપુર ખાતે આવેલ અમરજોયત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે સેમિનાર યોજાયો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને કોલેજ ના ટસ્ટી ઓ ની ઉપસ્થિતિ માં રાધનપુર ખાતે માગૅદશૅન કાર્યક્રમ યોજાયો આ સાથે સાથે રાધનપુર કોલેજ પટાંગણમાં વુષા રોપણ કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિ માં રાધનપુર કોલેજ ની વર્ષોની માગણી પોલીસ વડાએ કરી પુરી કોલેજ પાસે અને કોલેજ નાબસ સ્ટેન્ડ પાસે બે પોઈન્ટ ની માગણી આજરોજ પાટણ પોલીસ વડા એ પુરી કરી હતી 

બાઇટ.. પાટણ પોલીસ વડા વિજયકુમાર પટેલ(ips)