ખારવા સમાજ ની વંડી માં વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહન ભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા કે જેઓ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના તેજસ્વી વિદ્યાર્થી કે જેઓ આર્થિક રીતે નબળા હોય અને પૈસા ના કારણે આગર ભણી શકતા નથીતેવા વિદ્યાર્થીઓને ને હર હમેશાં મદદરૂપ થતા હોય છે સાથે આવા વિધાર્થીઓ નો તમામ ખર્ચ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહન ભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા પોતે ઉપાડે છે તેવી જ રીતે આજ રોજ નાના ભુલકાઓ ને પેડ,કંપાસબોક્ષ, બોલપેન સેટ, તથા રોકડ રકમ આપી ને વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપપટેલ શ્રી બાબુભાઈ આગયા, ગોપાલ ભાઈ ફોફંડી, હિરાભાઇ વધાવી,બાલા ભાઈ કોટીયા, વિનુભાઈ ભુટી દેવજી ભાઈ, કિશનભાઇ, અર્જૂન ભાઈ,જાદવ ભાઈ, ભદ્રેશ ભાઈ,ચિનકા ભાઈ, ધરમશી ભાઈ, ત્રીકમભાઈસોગત, ધનાભાઇદોરીયા,પ્રકાશ ભાઈ , કિશનશિયાળ,મોહન ભાઈ આંજણી, ,લખમ ભાઈ,જીતુભાઈ નાનકા, રાજુભાઈ ફોફંડી, કાલીદાસ,જગદીશ ભાઈ કુહાડા, ભરત ભાઈ, સમાજ ના મંત્રી શ્રી નારણભાઈ બાન્દીયા, તથા ગીર સોમનાથ જિલ્લા ભાજપ માછીમાર સેલ ના સંયોજક શ્રી પૃથ્વી ભાઈ ફોફંડી ખાસ હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  MADHAVPUR માધવરાયજીની ભૂમિ માધવપુર ઘેડ ખાતે તુલસી વિવાહ યોજાયા 06 11 2022 
 
                      MADHAVPUR માધવરાયજીની ભૂમિ માધવપુર ઘેડ ખાતે તુલસી વિવાહ યોજાયા 06 11 2022
                  
   RVNL और Salasar Tech में तेजी क्यों? 
 
                      RVNL और Salasar Tech में तेजी क्यों?
                  
   ৰাজ্যৰ অৰ্থনৈতিকভাৱে অনগ্ৰসৰ মহিলাসকলৰ সবলীকৰণৰ হেতু গ্ৰহণ কৰা অৰুণোদয় আঁচনিৰ অধীনত প্ৰতি মাহৰ ১০ তাৰিখে ১,২৫০ টকাকৈ হিতাধিকাৰীসকলক প্ৰদান কৰা হৈছে।  
 
                      অসম চৰকাৰে ৰাজ্যৰ অৰ্থনৈতিকভাৱে অনগ্ৰসৰ মহিলাসকলৰ সবলীকৰণৰ হেতু গ্ৰহণ কৰা অৰুণোদয় আঁচনিৰ অধীনত...
                  
   સુરેન્દ્રનગરનાં યુવકને સળગાવનાર વ્યંઢળનો સબ જેલમાં આપઘાત 
 
                      સુરેન્દ્રનગર શહેરમાં નવી એસપી પાસે રહેતી યોગેશ ઉર્ફે સાનિયા નરસિંહભાઈ મોણપરા નામના વ્યંઢળ એ થોડા...
                  
   
  
  
  
  
   
  