જિલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે સરકાર તરફથી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત તબીબી સહાય માટે રૂપિયા પાંચ લાખની સહાય કુટુંબદીઠ મળવા પાત્ર છે. વઢવાણ તાલુકા હેલ્થ ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તરફથી ચાર લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા, બીપીએલ લાભાર્થીઓ, વર્ષ 2011ની SECC યાદીમાં નામ ધરાવતા નાગરિકોને તથા જે લાભાર્થીઓનું મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તેવા કાર્ડ પરથી આયુષ્માન ભારતનું કાર્ડ વ્યક્તિ દીઠ કાઢી આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વઢવાણ તાલુકાના અર્બન વિસ્તારોમાં વઢવાણ જીઆઇડીસી, વઢવાણ નગરપાલિકા, રંભાબેન ટાઉનહોલ અને બાલાશ્રમ ખાતે તા. 20 સુધી સવારે 10 કલાકથી સાંજે 5:30 કલાક સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે. આયુષ્માન કાર્ડ માટેના જરૂરી આધાર પુરાવા તરીકે આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, મા અમૃતમ કાર્ડ / મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તો આવકના દાખલાની જરૂર નથી તેમ વધુમા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাহমৰাৰ মৰাণ নগৰত সুশাসন দিৱসৰ কাৰ্য্যসূচীত উপস্থিত থাকে কেবিনেট মন্ত্ৰী যোগেন মহন।
সোমবাৰে চৰাইদেউ জিলাৰ মাহমৰা সমষ্টিৰ অন্তৰ্গত মৰাণ নগৰ মণ্ডলৰ ২৫নং বুথত প্ৰাক্তন প্ৰধান মন্ত্ৰী...
'पीएम मोदी पर बोलने से पहले खुद को देख लें...', लालू यादव की बेटी मीसा भारती पर क्यों बरसे जेपी नड्डा
JP Nadda on Misa Bharti भाजपा प्रमुख जे पी नड्डा ने प्रधानमंत्री नरेंद्र मोदी के खिलाफ राजद नेता...
સિગ્નલ લાવ્યું વોટ્સએપ જેવું ફિચર, 24 કલાક બાદ નહિ જોઈ શકો ફોટો અને વીડિયો
સિગ્નલ એપ એ એક સારી મેસેજિંગ એપ છે જે વપરાશકર્તાની ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે એન્ડ-ટુ-એન્ડ...
ગારીયાધાર માં હરાજી બંધ રાખવામાં આવશે
ગારીયાધાર માં હરાજી બંધ રાખવામાં આવશે
ગરબાડા તાલુકામાં આજે કુલ 16 મીમી વરસાદ વરસ્યો
ગરબાડા તાલુકામાં આજે કુલ 16 મીમી વરસાદ વરસ્યો