રાજ્યમાં વિવિધ મંડળો માંગણીઓને લઈને આંદોલનો કરી રહ્યા છે ત્યારે પી.એમ.પોષણ મધ્યાહ્નન યોજના કર્મચારી સંઘ આણંદ દ્વારા પણ પડતર માંગણીઓને લઇને આણંદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી છે.આ દરમ્યાન સંઘના આણંદ જિલ્લા પ્રમુખ નમ્રતાબેન પંડ્યા અને મહામંત્રી પ્રીતિબેન ક્રિશ્વયન સહિત સંઘના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પી.એમ.પોષણ મધ્યાહ્નન યોજના કર્મચારી સંઘ આણંદ દ્વારા પડતર માંગણીઓને લઇને આવેદનપત્ર આપવામાં આવ્યું.

