ઠાસરા રેલ્વે ક્રોસ કરતા એક મહિલા નું મોત.
ઠાસરા આશીર્વાદ હોસ્પિલ ના ડૉક્ટર મનોજ ભાઈ પટેલ ના પત્ની અલકા બેન મનોજ ભાઈ પટેલ પોતાના ઘરે થી હોસ્પિટલ તરફ જતાં હતા ત્યારે રેલ્વે ફાટક પસાર કરતા ત્યારે બીજી તરફ આવતી ટ્રેન ની અડફેટે ટક્કર લગતા અલકા બેન નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
રિપોર્ટર અનવર સૈયદ ઠાસરા ખેડા જિલ્લા ગુજરાત.