સાબરકાંઠા જિલ્લાના આદિજાતી તાલુકા ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં માતૃશ્રી શાંતાબેન એચ પટેલ આશ્રમશાળાના નવા મકાનના નિર્માણના ભૂમિપૂજનનો ભવ્ય પ્રસંગે યોજાયો. આ પ્રસંગે મંત્રી દ્રારા મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ-નગરજનોને પ્રેરક ઉદ્દબોધન કર્યું. ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત EMRS સ્કૂલ, ખેડબ્રહ્માની મુલાકાત લઇ, વિદ્યાર્થીઓની રહેવા તથા ભણવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો કર્યા, તેમજ સાબરકાંઠા જિલ્લા પુરવઠા તંત્ર અને સસ્તા અનાજના દુકાનદારો સાથે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.આ પ્રસંગે રાજ્યસભાના સાસંદ રમીલાબેન બારા, તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર જિલ્લામાં અભિયાનની ભવ્ય ઉજવણી થકી લોકો દેશભકિતના રંગે રંગાયા
આઝાદી કા અમૃત મહોત્સવ"ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા તા. 9થી 31 ઓગસ્ટ દરમિયાન સમગ્ર...
🔸গোৰেশ্বৰত দুৰ্নীতি নিবাৰক শাখাৰ অভিযান
🔸গোৰেশ্বৰত দুৰ্নীতি নিবাৰক শাখাৰ অভিযান
Juvenile Crimes in Delhi: दिल्ली में 5 महीने में नाबालिगों ने की 12 हत्याएं, इनको नहीं सजा का डर!
दिल्ली में नाबालिग अपराध में अपना दबदबा बनाने के लिए बड़ी वारदात को अंजाम देने में जरा भी हिचक...
দলবাগান উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত গ্ৰন্থাগাৰ উন্মোচন, সংবাদ মেল সম্বোধন বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰৰ
শতবৰ্ষ অতিক্ৰম কৰা দলবাগান উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত গ্ৰন্থাগাৰ উন্মোচন। বিদ্যালয় খনৰ শতবৰ্ষ...
करंट की चपेट में आने से दो गायों की मौत, बिजली कंपनी की लापरवाही
बारिश से पहले कोटा में निजी बिजली कंपनी की लापरवाही सामने आई है। प्रेम नगर अफोर्डेबल योजना में बी...