આજે તારીખ ૧૫/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલિસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ. સી.બી. બરંડા ની બદલી થતા વિદાય સમારંભ યોજયો હતો. પી.એસ.આઈ. સી.બી. બરંડા નું સમગ્ર સ્ટાફ,નગરજન,પત્રકારો એ શાલ ઓઢાવી, શ્રીફળ આપી, ગિફ્ટ,બુકે આપી સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. ફતેપુરા નગરમાં પી.એસ.આઈ. શ્રી. ને ઘોડા પર બેસાડી ડી.જે. ના તાલે પોલીસ સ્ટાફ સહિત નગરજનો દ્વારા ફેરવા માં આવ્યા હતા.ફતેપુરા નગરમાં  ઠેર ઠેર પી.એસ.આઇ. ઉપર ફૂલ વરસાવી વિદાય આપવામાં આવી હતી. ફતેપુરા આવ્યા પછી કરેલ તેમની આજ સુધી ની  કામગીરીને સર્વે યાદ કરી બિરદાવી હતી. 

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |