સદરપુરની પ્રાથમિક શાળાના શિક્ષકને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા....

ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળાના શિક્ષકે રાષ્ટ્રીય ગૌરવ શિક્ષક સન્માન મેળવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ શિક્ષકને સન્માનપત્ર અને મોમેનટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે