પાટણ શહેર વોર્ડ નંબર 1 માં "મન કી બાત"કાર્યક્રમસાંભળવા માં આવ્યો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની "મન કી બાત" કાર્યક્રમ પાટણ શહેર વોર્ડ નંબર 1 ના શક્તિ કેન્દ્રમાં જિલ્લા ઉપપ્રમુખ ભાજપ ઈશ્વરભાઈ પટેલના ઘરે પ્રદેશ ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલની ઉપસ્થિતિમાં "મન કી બાત" કાર્યક્રમ સાંભળવામાં આવ્યો. જેમાં જયન્તિભાઈ ટી. પટેલ, સુરેશભાઈ જે. પટેલ, હરેશભાઈ, સંજયભાઈ, મનોજભાઈ, મોહનભાઈ, હીરાલાલ, મંજુલાબેન, ભગાભાઈ, પાર્થ, વિજયભાઈ, સહિતના શક્તિ કેન્દ્રના કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટ:-રાજેશ જાદવ પાટણ