રાધનપુર સર્કિટ હાઉસ ખાતે અલગ અલગ નવ અલ્પેશ ઠાકોર ની બેઠકઓજાઈ જેમા ભરવાડ. રાણા નાઈ યોગી આહીર દલિત ચૌધરી બ્રાહ્મણ તાલુકા અને જિલ્લા સદસયો સહીત. અન્યઆગેવાનો. સાથે. બંધ બારણે મીટીંગ રાધનપુર સરકારી રેસ્ટ હાઉસ ખાતે અલ્પેશ ઠાકોર ની આગેવાનો સાથે બંધબારણે મિટિંગ 

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજે સરકારી રેસ્ટ હાઉસ ખાતે અલ્પેશ ઠાકોરે ભાજપના અગ્રણીઓ સાથે બંધ બારણે મીટીંગ યોજીઆવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે આજે અલ્પેશ ઠાકોર ની આજે અલગ અલગ સમાજના આગેવાનો સાથે બંધ બારણે મીટીંગ યોજાઇચાલુ