ગીર સોમનાથ GETCO ના આઉટસોર્સિંગ કર્મચારીઓ આજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદશન કયુ હતુ 

ગીર સોમનાથ જિલ્લામા આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો પોતાની માગણીઓ છે તે જૂની માગણીઓને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો  કાલે કોડીનાર ડિવિઝન ખાતે કર્મચારીઓએ ધરણા પર બેસશે  તારીખ સત્તાવીસ ના રોજ કર્મચારીઓ પેન ડાઉન કરશે.કર્મચારીઓની માગણી છે કે મોંઘવારી ભથ્થું ન મળવુ તુ હોવાનું કહેવામાં આવ્યું હતું