દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે 9 વર્ષ - સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યક્રમ સંદર્ભે ઘર-ઘર સંપર્ક અભિયાન તેમજ અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત આજ રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાજી, વિનોદભાઈ ભાઈ ચાવડાજીની ઓનલાઇનના માધ્યમથી વર્ચ્યુઅલ વિશેષ ઉપસ્થિતિમાં હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ હાલોલ વિધાનસભા કાર્યાલય ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર પંચમહાલ જીલ્લા મહામંત્રી મયંકભાઇ દેસાઈ,જીલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર તથા હાલોલ વિધાનસભા વિસ્તારક હિરેનભાઈ બ્રહ્મભટ્ટજીની વિશેષ ઉપસ્થિતિમાં હાલોલ વિધાનસભાની વર્ચ્યુઅલ કાર્યશાળા યોજાઈ હતી પ્રસંગે હાલોલ શહેર તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটত বন ধ্বংস
নাৰ্চৰী স্থাপন কৰাৰ নামত নামবৰ-দৈগ্ৰোং সংৰক্ষিত বনাঞ্চলত ব্যাপক বন ধ্বংস অব্যাহত। , গোলাঘাট ১৯...
रक्तदान पखवाड़ा विशेष: स्टूडेंटों ने कहा रक्तदान को लेकर बने वृहद कार्ययोजना
रक्तदान को पाठ्यक्रम में शामिल किया जाए, रक्तदान भारतवर्ष में नियमित रूप से करने के लिए एक कार्य...
स्मृति ईरानी पर विवादित बयान देकर चौतरफा घिरे श्रीनिवास, सोशल मीडिया पर वायरल हो रहा IYC अध्यक्ष का बयान
नई दिल्ली, कांग्रेस नेता राहुल गांधी की सदस्यता रद होने के बाद कांग्रेस पार्टी मोदी सरकार के...
શિહોરી ખાતે આમ આદમી પાર્ટી કાંકરેજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો......
શિહોરી ખાતે આમ આદમી પાર્ટી કાંકરેજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો......