ગોપાલ ઈટાલીયાએ અમદાવાદમાં કરેલી પ્રેસ કોન્ફેરેન્સમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા પંજાબમાં આપનાં 10 જેટલા ધારાસભ્યોને ખરીદવા કરોડો રૂપિયાની ઓફર અપાઈ હતી. પરંતુ અમેં ઈમાનદાર લોકો છીએ, અમને ખરીદવા અશક્ય છે.