ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત બી.સી.જે.કોલેજ ઓફ એજ્યુકેશન એમ.એડ.કોલેજ દ્વારા મોગરી સ્થિત 'વિકલાંગ' શાળાની મુલાકાત લઇ 'રાષ્ટ્રીય અંધ ધ્વજ દિન'ની ઉજવણી કરી હતી.વિકલાંગ બાળકોની ગીત સ્પર્ધા યોજવામાં આવી હતી.
એમ.એડ.કોલેજ દ્વારા મોગરી સ્થિત 'વિકલાંગ' શાળાની મુલાકાત લઇ 'રાષ્ટ્રીય અંધ ધ્વજ દિન'ની ઉજવણી કરી.
![](https://i.ytimg.com/vi/fd_iTLzlSdk/hqdefault.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)