દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ લીમડી નેશનલ હાઈવે ઉપર આદિવાસી મહાસમેલનમા ભાગ લેવા આવતા ભાઈઓ પાસેથી નેશનલ ઓથોરિટીએ ટોલ ટેક્સ ફ્રી ત્રણ દિવસ 13 14 15 તારીખે ટોલટેક્સ ફ્રી કરેલ છે