પાટણ રાધનપુર 

 

રાધનપુર તાલુકાના સીનાડ ગામ ખાતે થી દુરદર્શન એફ એમ સેન્ટર ઉપરથી થયેલી ચોરીનો ભેદ ઉકેલથી રાધનપુર પોલીસ

 

રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે નવા હાજર થયેલા પીઆઇ શ્રી એચ એફ ચાવડા અને તેમની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં ચાર આરોપીને મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી જેની અંદર મુદ્દા માલ અને ગાડી સાથે કુલ કિંમત 4,35,362 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી તેમના રિમાન્ડ મેળવી કેટલી જગ્યાએ ચોરીમાં સળવાયેલા છે કેટલી જગ્યાએથી ચોરી કરેલી છે તેની જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવશે રાધનપુર પોલીસ સ્ટેશનમાં નવા પીઆઇ તરીકે હાજર થયેલ એચ એફ ચાવડા મેડમે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલો રાધનપુર પોલીસ સ્ટેશનમાં હાજર થતાં ની સાથે પાર્સનિય કામગીરી કરી

આરોપી  ઠાકોર મહેશ ભાઇ રામાભાઇ સતાભાઈ રહે સિનાડ

2 રબારી રઘુભાઈ પૂનાભાઈ હેમરાજ ભાઈ  રહે સિનાડ

3 પાર્કર દશરથભાઈ ઉફે ચકો. રહે સિનાડ

4 ભરવાડ અંકિત ભાઈ અજય ભાઈ રહે અમદાવાદ માલને વેચાતો રાખનાર