સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજ રોજ સ્વામી વિવેકાનંદ ( દિગ્વિજય) દીવસની ઉજવણી કરવામાં આવી. આ શુભ પ્રસંગે ઉમરેઠ તાલુકા પ્રમુખ વિમલભાઈ પટેલ, શહેર મહામંત્રી ધાર્મિકભાઈ શુકલ, આણંદ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ કેતનભાઇ પટેલ, આણંદ જિલ્લા યુવા મોરચા મંત્રી જૈમીનસિંહ રાઉલજી, નગરપાલિકા કાઉન્સિલર રાકેશભાઈ પટેલ, તાલુકા યુવા મોરચા પ્રમુખ કિરપાલસિંહ મહિડા, મહામંત્રી મિત પટેલ, શહેર પ્રમુખ ઋત્વિકભાઈ પટેલ, મહામંત્રી રાજવીરસિંહ પુવાર, કિસાન મોરચા મંત્રી રાજુભાઈ પટેલ, મંડળ પ્રમુખ તથા યુવા મોરચાના મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદ ની સજા ફટકારતી કોર્ટ
પાટડી તાલુકામાં રહેતા પરિવારની નવ વર્ષની બાળકી વર્ષ ૨૦૧૬માં પોતાની માતા સાથે ધ્રાંગધ્રા આવી હતી....
रुपए चोरी करने वाले आरोपी को पुलिस ने किया गिरफ्तार
रुपए चोरी करने वाले आरोपी को पुलिस ने किया गिरफ्तार
Team India ने Asia Cup में दिखाया दम, अब है World Cup की बारी... | ABPLIVE
Team India ने Asia Cup में दिखाया दम, अब है World Cup की बारी...
સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરી માં નકલી માવાની મિઠાઈઓની ભરમાર
સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરી માં નકલી માવાની મિઠાઈઓની ભરમાર