આજરોજ ઓડ ખાતે આવેલ શૂરીવાલી ભાગોળમા આવેલ હઝરત અબ્દુલ રહેમાની ચિશ્તી બાપુનો સંદલ શરીફ હસૂખાન પીરૂવાળી ભાગોળ થી નીકળી ઓડ નગરમાં ફરી હઝરત અબ્દુલ રહેમાની કામીલ ચિશ્તી રહેમતૂલ્લા અલય્હેના આસથાને પહોંચ્યા હતા. જ્યાં હજર હૂસેન મઝહર હૂસેન હસ્તે સંદલ શરીફ પેસ કરવામાં આવ્યુ હતું. જુલસમા હજરતના ભારત ભરમાંથી વિદેશથી અનુયાયીઓ દરેક સમાજનાં લોકો આસ્થા ભેર સંદલમા ભાગલઈ ફુલ ચાદર પેસ કરી પોતાની માનતાઓ પૂરી કરી મજાર શરીફમાં હાજરી આપી ધન્યતા અનુભવી હતી. મોડી સાંજે મહેફીલે શમા નજરો નીયાઝ પેશ કરી હતી.આજરોજ ઓડ ખાતે આવેલ શૂરીવાલી ભાગોળમા આવેલ હઝરત અબ્દુલ રહેમાની ચિશ્તી બાપુનો સંદલ શરીફ હસૂખાન પીરૂવાળી ભાગોળ થી નીકળી ઓડ નગરમાં ફરી હઝરત અબ્દુલ રહેમાની કામીલ ચિશ્તી રહેમતૂલ્લા અલય્હેના આસથાને પહોંચ્યા હતા. જ્યાં હજર હૂસેન મઝહર હૂસેન હસ્તે સંદલ શરીફ પેસ કરવામાં આવ્યુ હતું. જુલસમા હજરતના ભારત ભરમાંથી વિદેશથી અનુયાયીઓ દરેક સમાજનાં લોકો આસ્થા ભેર સંદલમા ભાગલઈ ફુલ ચાદર પેસ કરી પોતાની માનતાઓ પૂરી કરી મજાર શરીફમાં હાજરી આપી ધન્યતા અનુભવી હતી. મોડી સાંજે મહેફીલે શમા નજરો નીયાઝ પેશ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম পুুলিচৰ বিশেষ শৈলীৰে প্ৰশিক্ষণ।
অসম পুুলিচৰ বিশেষ শৈলীৰে প্ৰশিক্ষণ।
Israel Hamas war - इज़राइल का गाजा में चर्च पर हमला, US ने "यमन से आने वाली मिसाइलों" को रोका| N18V
Israel Hamas war - इज़राइल का गाजा में चर्च पर हमला, US ने "यमन से आने वाली मिसाइलों" को रोका| N18V
સુરેન્દ્રનગર: લખતર શ્રીનાથજી સોસાયટી જવા માટેના રોડ ઉપરનું નાળું તૂટેલી હાલતમાં | Surendranagar News
સુરેન્દ્રનગર: લખતર શ્રીનાથજી સોસાયટી જવા માટેના રોડ ઉપરનું નાળું તૂટેલી હાલતમાં | Surendranagar News
०६ वर्ष से गुम बालिका को सलेहा पुलिस ने किया दस्तयाव
06 बर्ष से गुम बालिका को सलेहा
पुलिस ने गुना से किया दस्तयाव
saleha...
કચરાના ઢગલાથી રોગચાળો વકરવાની ભીતિ....!
કચરાના ઢગલાથી રોગચાળો વકરવાની ભીતિ....!