વડગામ તાલુકામાં સરસ્વતી નદીના પટ પર આવેલ મુક્તેશ્વર ડેમ આ વર્ષે સારો વરસાદ થવાથી ભરાયો છે ત્યારે અનેક પર્યટકો આ ડેમની મુલાકાતે આવે છે ત્યારે પાલનપુરના અને ખ્યાતનામ શાયર મુસાફિર પાલનપુરી અને તેમના મિત્ર વર્તુળ દ્વારા આજે મુક્તેશ્વર ડેમ ખાતે મુલાકાત કરવામાં આવી હતી જેને લઇ ડેમની પાસે આવેલા ચામુંડા માતાજીના મંદિરના મહંત મધુરગીરી દ્વારા મુસાફીર પાલનપુરી સાહેબ નું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું સાથે સાથે તેમની સાથે આવેલા મિત્રોને પણ સાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ ત્યારબાદ મહંત મધુરગીરી અને મુસાફિર પાલનપુરી સાહેબ દ્વારા શાયરીઓ ની તેમજ આધ્યાત્મિકચ ર્ચાઓ કરાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હોટલ ન્યુ રણછોડરાય ઉમરેઠ ડાકોર નેશનલ હાઇવે રોડ પર બસો માં મુસાફરી કરતા ગરીબ આદિવાસી મજૂરો પાસે થી હોટલ ના માલિકો ની ઉઘાડી લુટ
દાહોદ થી અમદાવાદ રાજકોટ ભાવનગર જામનગર જુનાગઢ વલસાડ અમરેલી બસ માં મુસાફરી કરતા દાહોદ જિલ્લાના અને...
বৰহাটৰ বৰপাত্ৰ চাহ বাগিচাত জল জীৱন আঁচনিৰ নামত ব্যাপক দূৰ্নীতি,
জাঙুৰ খাই উঠিছে আটছা
বৰহাটৰ বৰপাত্ৰ চাহ বাগিচাত জল জীবন আঁচনিৰ নামত ব্যাপক দুৰ্নীতি,জাঙুৰ খাই উঠিছে আটছা
চৰকাৰে...
Gandhinagar Mahanagarpalika: આઉટસોર્સિંગના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ
ગાંધીનગર મહાનગરપાલિકાના આઉટસોર્સિંગના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ, પગારમાં ધરખમ વધારો....
Bihar Special Status: बिहार को क्यों नहीं मिल सकता विशेष राज्य का दर्जा? | Nitish Kumar | Aaj Tak
Bihar Special Status: बिहार को क्यों नहीं मिल सकता विशेष राज्य का दर्जा? | Nitish Kumar | Aaj Tak
*એ.સી.બી સફળ ટ્રેપ કેસ*
*એ.સી.બી સફળ ટ્રેપ કેસ*
ફરીયાદી:- એક જાગૃત નાગરીક.
આરોપી:- જશવંતભાઈ બી. દવે, હોદો-...