સુરેન્દ્રનગર શહેર અને તેના તાલુકા મથકોએ ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે છેવાળાના વિસ્તારો ના મકાનોની કોઈ પ્રકારની સલામતી રહી નથી અને છેવાડાના વિસ્તારોમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધુ બની રહ્યા છે ત્યારે વઢવાણ વાઘેલા રોડ ઉપર આવેલ શ્રીજી નગર વિસ્તારમાં બંધ રહેણાંક મકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને આ મકાનમાં તમામ પ્રકારની ચીજ વસ્તુઓ ભેદી નાખી હતી અને મકાનમાંથી 1.10 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ વઢવાણ પોલીસ મથકે નોંધાય છે.તેજસ સિંહ બારડ નું મકાન બંધ હતું ત્યારે તેમાં ચોરી થઈ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે વઢવાણ પોલીસ ફરિયાદ નોંધ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा एयरपोर्ट पहुंची हेमा मालिनी
कोटा दशहरा मेले में कई बार हेमा मालिनी का कार्यक्रम आयोजित करने का हुआ बाकी हुआ आयोजन सफल नहीं हो...
ধেমাজি মহকুমা অন্তৰ্গত গাওঁ পঞ্চায়তসমুহত হৈ থকা দুৰ্নীতি অনিয়ম বন্ধ কৰা দাবীত আছুৰ অৱস্থান ধৰ্মঘট
ধেমাজি সদৰত জিলা মহকুমা ছাত্ৰ সন্থা উদ্যোগত গাওঁ পঞ্চায়তৰ সমূহত হৈ থকা দুৰ্নীতি অনিয়ম বন্ধ কৰা...
ПРОКАЧАЙ СВОИ ПРЕДПЛЕЧЬЯ И СИЛУ ХВАТА ДОМА за 30 ДНЕЙ !! БЕЗ ЖЕЛЕЗА!
ПРОКАЧАЙ СВОИ ПРЕДПЛЕЧЬЯ И СИЛУ ХВАТА ДОМА за 30 ДНЕЙ !! БЕЗ ЖЕЛЕЗА!
ડીસાના નવીન બ્રીજના પાસે રિક્ષાને નડ્યો અકસ્માત..
ડીસાના નવીન બ્રીજના પાસે રિક્ષાને નડ્યો અકસ્માત..
એશિયા કપમાં ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક મેચ રમાશે.
એશિયા કપમાં ભારત સામે પાકિસ્તાન પોતાની પ્રથમ મેચ હારી ગયું હતું, શુક્રવારે હોંગકોંગનો મુકાબલો...